ન્યુક્લિઓટાઇડ ટ્રિપ્લેટસ અને એમિનો એસિડ વચ્ચેના સંબંધને શું કહે છે?

  • A
    ટ્રાન્સલેશન
  • B
    ટ્રાન્સક્રીપ્શન
  • C
    રેપ્લીકેશન
  • D
    જિનેટીક કોડ

Explore More

Similar Questions

$RNA$ એ $DNA$ થી અલગ છે કારણ કે $RNA$ માં શું હોય છે?

નીચેનામાંથી કયા નાઇટ્રોજન બેઇઝ,પ્યુરિન અથવા પિરિમિડિન,માં તેની રીંગ સાથે જોડાયેલ $-NH_2$ જૂથ હોતું નથી?

$DNA$ માં બેઇઝ એકમો નીચેનામાંથી કોના દ્વારા જોડાયેલા હોય છે?

$A-T$ જોડીમાં દરેક હાઇડ્રોજન બંધની સરેરાશ ઉર્જા $x \, kcal \, mol^{-1}$ છે અને $G-C$ જોડીમાં તે $y \, kcal \, mol^{-1}$ છે. ન્યુક્લિયોટાઇડ્સ વચ્ચે અન્ય કોઈ આંતરક્રિયા અસ્તિત્વમાં નથી તેમ ધારીને,નીચે આપેલા ડબલ સ્ટ્રેન્ડેડ $DNA$ ને બે સિંગલ સ્ટ્રેન્ડમાં વિભાજિત કરવા માટે જરૂરી અંદાજિત ઉર્જા $kcal \, mol^{-1}$ માં કેટલી હશે?
$A$-$T$-$A$-$T$-$G$-$C$-$A$-$G$
| | | | | | | |
$T$-$A$-$T$-$A$-$C$-$G$-$T$-$C$

$DNA$ માં રહેલી ડીઓક્સિરાઈબોઝ શર્કરાનો કયો કાર્બન પરમાણુ $-OH$ સમૂહ ધરાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo