$H_2O_2$ ની વિદ્યુતીય બનાવટ માટે નીચેનામાંથી શું સાચું નથી?

  • A
    લેડનો કેથોડ તરીકે ઉપયોગ થાય છે
  • B
    $50\%$ $H_2SO_4$ વપરાય છે
  • C
    એનોડ ઉપર હાઇડ્રોજન મુક્ત થાય છે
  • D
    સલ્ફ્યુરિક એસિડનું ઓક્સિડેશન થાય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખોટી છે?

જ્યારે $H_2O_2$ ની પ્રક્રિયા ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ સાથે થાય છે ત્યારે બનતી નીપજ(ઓ) કઈ છે?

નીચેનામાંથી ક્યો પ્રક્રિયક ફેન્ટનના પ્રક્રિયક (Fenton's reagent) તરીકે જાણીતો છે?

$BaO_{2}$ માં $H_{2}SO_{4}$ ઉમેરતા શું ઉત્પન્ન થાય છે?

હાઇડ્રોજન પેરોક્સાઇડનો રાસાયણિક સ્વભાવ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo