થર્માઇટ એ $X$ ભાગ ફેરિક ઓક્સાઇડ અને $Y$ ભાગ એલ્યુમિનિયમ પાઉડરનું મિશ્રણ છે. તો $X$ અને $Y$ અનુક્રમે શું હશે?

  • A
    $3, 1$
  • B
    $3, 2$
  • C
    $1, 1$
  • D
    $2, 3$

Explore More

Similar Questions

$6.3 \ g$ $HNO_3$ માંથી $0.1 \ N$ $HNO_3$ નું દ્રાવણ બનાવવા માટે કેટલા લીટર કદની જરૂર પડશે?

સાંદ્ર જલીય સલ્ફ્યુરિક એસિડ $98\%$ $H_2SO_4$ વજનથી ધરાવે છે અને તેની ઘનતા $1.80 \ g \ mL^{-1}$ છે. $1 \ L$ $0.1 \ M$ $H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે જરૂરી એસિડનું કદ ....... $mL$ છે.

$0.1 \, N$ ડાયબેઝિક એસિડનું કદ કેટલું હશે જે $1 \, g$ બેઝને તટસ્થ કરવા માટે પૂરતું છે,જે જલીય દ્રાવણમાં $0.04 \, mole$ $OH^{-}$ આપે છે? ............ $mL$

$NaN_{3(s)}$ ના ઝડપી વિઘટન દરમિયાન ઉત્પન્ન થતા $N_2$ દ્વારા કારનું એરબેગ ફુલાવવામાં આવે છે. જો $130 \ g$ $NaN_3$ નો ઉપયોગ કરવામાં આવે,તો ફુલાવેલી એરબેગનું દબાણ કેટલું હશે ($atm$ માં)? એરબેગનું કદ $10 \ L$ છે $(T = 300 \ K, R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$.

$10 \, mL$ ફોસ્ફિન $(PH_3)$ નું વિઘટન નીચેની પ્રક્રિયા મુજબ થાય ત્યારે કદમાં થતો ફેરફાર શોધો: $2PH_{3(g)} \rightarrow 2P_{(s)} + 3H_{2(g)}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo