$BF_3$ માં $B-F$ બંધના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

  • A
    બધા જ ત્રણ $B-F$ બંધ લંબાઇ સમાન છે અને તેમાંનો પ્રત્યેક બંધ બોરોન અને ફ્લોરિનની સહસંયોજક ત્રિજ્યાના સરવાળા કરતા ટૂંકી છે.
  • B
    $B-F$ બંધની બંધ ઊર્જા ઘણી વધારે છે,જે કોઇપણ એકલ બંધની બંધઊર્જા કરતા પણ વધારે છે.
  • C
    $B-F$ બંધની અસામાન્ય ટૂંકાઇ અને પ્રબળતાને બોરોન અને ફ્લોરિન $p\pi - p\pi$ આંતરક્રિયાથી સમજાવી શકાય.
  • D
    $B-F$ બંધની અસામાન્ય ટૂંકાઇ અને પ્રબળતાને બોરોન અને ફ્લોરિનના $p\pi - d\pi$ આંતરક્રિયાથી સમજાવી શકાય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ સૌથી ઓછો સહસંયોજક $P-H$ બંધ ધરાવે છે?

$N_{2}O$ અણુની સાચી ઇલેક્ટ્રોન ડોટ રચના નીચેનામાંથી કઈ છે?

નીચેના બંધોને તેમની સરેરાશ બંધ ઉર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$C-Cl, C-Br, C-F, C-I$

સલ્ફ્યુરિક એનહાઇડ્રાઇડ $(SO_3)$ માં હાજર બંધના પ્રકારો કયા છે?

નીચેનામાંથી કયું ક્લોરિન અણુનું સાચું ઇલેક્ટ્રોનિક સૂત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo