$Al^{3+}$ આયનોનું $Al(OH)_3$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે,કારણ કે .................

  • A
    $NH_4^+$ એ નિર્બળ બેઇઝ છે.
  • B
    $NaOH$ એ $[Al(OH)_4]^-$ આયનો બનાવે છે.
  • C
    $NaOH$ એ ઘણો પ્રબળ બેઇઝ છે.
  • D
    $NaOH$ એ $[Al(OH)_4]^+$ આયનો બનાવે છે.

Explore More

Similar Questions

બ્રોન્સ્ટેડ-લોરીના ખ્યાલ મુજબ,એસિડ એ એવો પદાર્થ છે જે:

ચાર એસિડના વિયોજન અચળાંક $(K_a)$ ના મૂલ્યો નીચે આપેલા છે. તેમાંથી સૌથી પ્રબળ એસિડ કયો હશે?

લીંબુ અને નારંગીના રસમાં અનુક્રમે ......... અને ......... એસિડ હોય છે.

નીચેના બ્રોન્સ્ટેડ બેઝ માટે સંયુગ્મી એસિડ લખો: $NH_{2}^{-}$,$NH_{3}$ અને $HCOO^{-}$

$HPO_4^{2-}$ નો સંયુગ્મ બેઈઝ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo