$Al$ ના શુદ્ધિકરણની $Hoop$ પદ્ધતિમાં,પિગળેલા પદાર્થો ત્રણ અલગ-અલગ સ્તરો બનાવે છે અને વિદ્યુત વિભાજન દરમિયાન અલગ રહે છે કારણ કે ..........

  • A
    ઉપરનું સ્તર કેથોડ સાથે અને નીચેનું સ્તર એનોડ સાથે જોડાયેલ હોય છે.
  • B
    કોષમાં આ સ્તરોને અલગ રાખવા માટે વિશિષ્ટ વ્યવસ્થા હોય છે.
  • C
    ત્રણ સ્તરોની ઘનતા અલગ-અલગ જળવાય છે.
  • D
    આ સ્તરો અલગ-અલગ તાપમાને જળવાય છે.

Explore More

Similar Questions

જો $m_1, m_2, m_3$ અને $m_4$ એ અનુક્રમે સદિશો $\overrightarrow{a}_1=2 \hat{i}-\hat{j}+\hat{k}$,$\overrightarrow{a}_2=3 \hat{i}-4 \hat{j}-4 \hat{k}$,$\overrightarrow{a}_3=\hat{i}+\hat{j}-\hat{k}$ અને $\overrightarrow{a}_4=-\hat{i}+3 \hat{j}+\hat{k}$ ના માન (magnitudes) હોય,તો $m_1, m_2, m_3$ અને $m_4$ નો સાચો ક્રમ કયો છે?

$x^2-3xy+y^2=0$ અને $x+y+1=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા અને મંદ $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે?

નીચેનામાંથી ફેનાસેટિન (phenacetin) ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo