$SiO_2$ ની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ સાથે થતા ક્યો વાયુ ઉત્પન્ન થાય છે?

  • A
    $CO$
  • B
    $O_2$
  • C
    $CO_2$
  • D
    $O_3$

Explore More

Similar Questions

$C$,$Si$ અને $Ge$ ની કેટેનેશનની વૃત્તિનો ક્રમ $Ge < Si < C$ છે. $C-C$,$Si-Si$ અને $Ge-Ge$ બંધની બંધ ઉર્જા ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે કેટલી છે?

કેટેનેશન પાવરનો ક્રમ $Ge < Si < C$ છે. તો $C-C$,$Si-Si$ અને $Ge-Ge$ બંધ ઉર્જાઓ ( $kJ/mol$ માં) અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન જળવિભાજન (hydrolysis) દ્વારા સિલિકોન્સ બનાવે છે?

$NaHSO_3$ ને ગરમ કરતા $H_2O$ અને સંયોજન $'A'$ મળે છે. $'A'$ વિશે નીચેનામાંથી કયું વિધાન $INCORRECT$ (ખોટું) છે?

બોન બ્લેક (Bone black) એ કયા તત્વનું સ્વરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo