નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ સૌથી ઓછો સ્થાયી છે?

  • A
    મિથેન $(CH_4)$
  • B
    પ્લમ્બેન $(PbH_4)$
  • C
    સિલેન $(SiH_4)$
  • D
    સ્ટીબાઇન $(SbH_3)$

Explore More

Similar Questions

કાર્બનનું કયું અપરરૂપ તેની રચનામાં ષટ્કોણીય વલયો ધરાવતું નથી?

ખનીજ કીનોઈટમાં સિલિકેટ આયન એ ત્રણ $SiO_4$ ટેટ્રાહેડ્રાની સાંકળ છે,જે અડીના ટેટ્રાહેડ્રા સાથે ખૂણાઓ વહેંચે છે. સિલિકેટ આયનનો વીજભાર કેટલો છે?

બોન બ્લેક (Bone black) એ કયા તત્વનું સ્વરૂપ છે?

નીચેની પ્રતિક્રિયાઓમાં $A$,$B$ અને $C$ શોધો:
$NH_3 + A + CO_2 \rightarrow (NH_4)_2CO_3$
$(NH_4)_2CO_3 + H_2O + B \rightarrow 2NH_4HCO_3$
$NH_4HCO_3 + NaCl \rightarrow NH_4Cl + C$

હીરા અને ગ્રેફાઈટના બંધારણના આધારે તેમના ગુણધર્મોમાં રહેલો તફાવત સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo