નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ફોસ્ફિન $(PH_3)$ મળતો નથી?

  • A
    સફેદ $P$ ને $NaOH$ સાથે ગરમ કરતા
  • B
    લાલ $P$ ને $NaOH$ સાથે ગરમ કરતા
  • C
    $Ca_3P_2$ ની પાણી સાથેની પ્રક્રિયા
  • D
    $PH_4I$ ને $NaOH$ સાથે ઉકાળતા

Explore More

Similar Questions

એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દરમિયાન બનતી નીપજો કઈ છે?

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$A +$ આલ્કલી $\rightarrow B$ (મુખ્ય નીપજ)
જો $B$ એ ફોસ્ફરસનો ઓક્સોએસિડ હોય જેમાં કોઈ $P-H$ બંધ ન હોય,તો $A$ શું છે ..... .

કયા તત્ત્વના ટ્રાયહેલાઇડ સંયોજનો અસ્થાયી છે?

કઈ ઓક્સિડેશન અવસ્થામાં,સમૂહ $15$ ના તત્વો લુઈસ બેઈઝ તરીકે વર્તે છે?

ફોસ્ફિનિક એસિડની બેઝિકતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo