$NO_3^-$ માં $N$ પરમાણુ પર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે .......... છે.

  • A
    $2, 2$
  • B
    $3, 1$
  • C
    $4, 0$
  • D
    $0, 4$

Explore More

Similar Questions

$PCl_{5}$ ને સંબંધિત નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

નીચેના અણુઓના મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો વધતો ક્રમ કયો છે?
$I) \ ClF_3$
$II) \ XeF_2$
$III) \ SF_4$
$IV) \ SiH_4$

નીચેનામાંથી કઈ સંયોજનોની જોડી આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતી) છે?

ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિ કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેની સિસ્ટમોમાં ઇલેક્ટ્રોન જોડીઓના અપાકર્ષણની ક્રિયાનો સાચો ક્રમ શોધો.
$(I)$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ - અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
$(II)$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ - બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
$(III)$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ - બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo