જ્યારે એમોનિયાની પ્રક્રિયા વધુ પડતા ક્લોરિન સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

  • A
    $N_2$ અને $NH_4Cl$
  • B
    $NCl_3$ અને $HCl$
  • C
    $N_2$ અને $HCl$
  • D
    $NCl_3$ અને $N_2$

Explore More

Similar Questions

$PCl_3$ ની પાણી સાથેની પ્રક્રિયાથી .......... બને છે.

નીચેનામાંથી કયું હાઇડ્રાઇડ સૌથી ઓછું સ્થાયી છે?

સફેદ ફોસ્ફરસમાં $P-P-P$ બંધકોણ કેટલો હોય છે?

સમૂહ-$15$ ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોની પ્રકૃતિ સમજાવો. સમૂહ-$15$ ના તત્વોના ઓક્સાઇડ સંયોજનોની પ્રકૃતિ સમજાવો. સમૂહ-$15$ ના તત્વોના હેલાઇડ સંયોજનો પર નોંધ લખો.

નીચેના હાઇડ્રાઇડ્સમાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo