ધન અવસ્થામાં $PCl_5$ ....... તરીકે અસ્તિત્વ ધરાવે છે.

  • A
    $[PCl_4]^-$ અને $[PCl_7]^+$ આયનો
  • B
    સહસંયોજક $PCl_5$ અણુઓ
  • C
    $[PCl_4]^+$ અને $[PCl_6]^-$ આયનો
  • D
    $[PCl_3]^{2-}$ અને $[PCl_5]^{2+}$ આયનો

Explore More

Similar Questions

$BF_3$ નો ઉપયોગ ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે થાય છે,તેનું કારણ શું છે?

$C-C$, $C-H$ અને $H-H$ બંધોની બંધ વિયોજન ઉર્જાનો ઘટતો ક્રમ કયો છે?

$O_{2}$, $H_{2}O_{2}$ અને $O_{3}$ માં $O-O$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

જો સંયોજન $MX_4$ અધ્રુવીય હોય અને મધ્યસ્થ પરમાણુ પર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) ન હોય,તો સંયોજનમાં બંધકોણ $\angle XMX$ કેટલો હોઈ શકે?

Difficult
View Solution

આપેલા અણુઓ: બોરાઝોન,બોરાઝોલ,$B_3O_6^{3-}$,$Fe_2Cl_6$,$FCN$ નો ટ્રાયમર માટે ભૂમિતિનો સાચો ક્રમ પસંદ કરો. ['$P$' એટલે સમતલીય (planar) અને '$NP$' એટલે અસમતલીય (non-planar)]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo