નાઇટ્રોજન ડાયોક્સાઇડ $(NO_2)$ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

  • A
    પાણીમાં દ્રાવ્ય થઈને $HNO_3$ આપે છે.
  • B
    પાણીમાં અદ્રાવ્ય છે.
  • C
    પાણીમાં દ્રાવ્ય થઈને $HNO_2$ અને $O_2$ આપે છે.
  • D
    પાણીમાં દ્રાવ્ય થઈને $HNO_2$ અને $HNO_3$ નું મિશ્રણ આપે છે.

Explore More

Similar Questions

ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક . . . થી . . . સુધી બદલાય છે.

લેડ $(II)$ નાઈટ્રેટને ગરમ કરવાથી કથ્થઈ રંગનો વાયુ $'A'$ મળે છે. વાયુ $'A'$ ને ઠંડો પાડતા તે રંગહીન ઘન $'B'$ માં ફેરવાય છે. ઘન $'B'$ ને $NO$ સાથે ગરમ કરતા તે વાદળી રંગના ઘન $'C'$ માં ફેરવાય છે. $'A'$,$'B'$ અને $'C'$ ને ઓળખો,તેમાં થતી પ્રતિક્રિયાઓ લખો અને $'B'$ તથા $'C'$ ની રચનાઓ દોરો.

Difficult
View Solution

સાયનોજન વાયુ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મળે છે?

$TlCl_3$ ની સરખામણીમાં $BCl_3$ ની વધુ સ્થિરતાને તમે કેવી રીતે સમજાવી શકો?

$Lead$ $Sulphide$ ની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં નીચેનામાંથી શું બનતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo