$NO_2^-$ અને $NO_3^-$ ની વીંટી કસોટી (ring test) માં બનતા સંકીર્ણનું સૂત્ર ..... છે.

  • A
    $[Fe(H_2O)_5 NO]^{2+}$
  • B
    $[Fe(H_2O)_5 NO]^{3+}$
  • C
    $FeSO_4$
  • D
    $NH_4NO_3$

Explore More

Similar Questions

લીસ્ટ-$I$ (મોલર વાહકતા) ને લીસ્ટ-$II$ (સંકિર્ણ સૂત્ર) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
લીસ્ટ-$I$ (વાહકતા) લીસ્ટ-$II$ (સૂત્ર)
$A. \ 229$ $i. \ [Pt(NH_3)_3Cl_3]Cl$
$B. \ 97$ $ii. \ [Pt(NH_3)_4Cl_2]Cl_2$
$C. \ 404$ $iii. \ [Pt(NH_3)_5Cl]Cl_3$
$D. \ 523$ $iv. \ [Pt(NH_3)_6]Cl_4$

પ્રથમ હરોળની સંક્રાંતિ ધાતુ $(M)$ મંદ $HCl$ માંથી $H_{2}$ વાયુ મુક્ત કરતી નથી. $MSO_{4}$ ના $1 \ mol$ જલીય દ્રાવણની પ્રક્રિયા વધારાના જલીય $KCN$ સાથે કરવામાં આવે છે અને ત્યારબાદ તે દ્રાવણમાંથી $H_{2}S_{(g)}$ પસાર કરવામાં આવે છે. ઉપરની પ્રક્રિયાથી બનતા $MS$ (ધાતુ સલ્ફાઇડ) નું પ્રમાણ . . . . . . $mol$ છે.

નીચેનામાંથી કયા સંયોજનો $100$ mL $10$ $M$ $AgNO_3$ ના દ્રાવણ સાથે ઓછામાં ઓછો $1$ મોલ $AgCl$ નો અવક્ષેપ આપે છે?

$CN^-$ આયન દ્વારા ધાતુ સંયોજનો પ્રત્યે નીચેનામાંથી કયા ગુણધર્મો દર્શાવવામાં આવે છે?
$(a)$ રિડક્શનકર્તા
$(b)$ ઓક્સિડેશનકર્તા
$(c)$ સંકીર્ણ બનાવવાનો ગુણધર્મ

Difficult
View Solution

નીચેનામાંથી કયો કેટાયન સમાન લિગેન્ડ સાથે સૌથી ઓછો સ્થાયી સંકીર્ણ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo