નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ વિસ્ફોટક છે?

  • A
    $NCl_3$
  • B
    $PCl_3$
  • C
    $AsCl_3$
  • D
    આ બધા જ

Explore More

Similar Questions

સુપરફોસ્ફેટ એ શેનું મિશ્રણ છે?

આપેલ પ્રક્રિયાઓની શ્રેણીમાં $Y$ શું છે?
$P_4 + x NaOH + y H_2O \xrightarrow{CO_2} X + z NaH_2PO_2$
$X + CuSO_4 \rightarrow Y + H_2SO_4$

$PbF_4$ અને $PbCl_4$ અસ્તિત્વ ધરાવે છે,જ્યારે $PbBr_4$ અને $PbI_4$ અસ્તિત્વ ધરાવતા નથી. તેનું કારણ શું છે?

પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ લખો.

નીચેના વિધાનો ધ્યાનમાં લો:-
$I. \, PCl_3$ ભેજની હાજરીમાં જળવિભાજન પામીને $HCl$ ના ધુમાડા આપે છે.
$II. \, PCl_5$ ઘન અવસ્થામાં $[PCl_4]^+[PCl_6]^-$ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
$III. \, PCl_5$ અણુમાં પાંચેય બંધ સમાન છે.
સાચા વિધાનો પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo