વાતાવરણના દબાણે એક બાષ્પને $25\,^oC$ થી ક્રમશઃ ગરમ કરવામાં આવે છે. શરૂઆતમાં તેનો રંગ ઘેરો બને છે,પરંતુ $160\,^oC$ થી ઊંચા તાપમાને તેનો રંગ આછો થાય છે. $600\,^oC$ તાપમાને બાષ્પ લગભગ રંગવિહીન બને છે. પરંતુ આ તાપમાને દબાણ વધારતા રંગ ફરીથી ઘેરો બને છે. તો આ બાષ્પ કઈ હશે?

  • A
    બ્રોમિન
  • B
    $NO_2$ અને $N_2O_4$ નું મિશ્રણ
  • C
    શુદ્ધ $NO_2$
  • D
    શુદ્ધ $N_2O_4$

Explore More

Similar Questions

જ્યારે $I_2$ તેના પરમાણ્વીય સ્વરૂપમાં વિયોજન પામે છે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે:
$I_{2(g)} \rightleftharpoons 2I_{(g)} ; \Delta_r H^o = +150 \ kJ \ mol^{-1}$
પુરોગામી પ્રક્રિયા કયા સંજોગોમાં અનુકૂળ છે?

$C_{(diamond)} \rightleftharpoons C_{(graphite)}$ સંતુલન માટે,હીરા અને ગ્રેફાઈટની ઘનતા અનુક્રમે $3.5 \ g/mL$ અને $2.3 \ g/mL$ છે. દબાણ વધારવાથી સંતુલન પર શું અસર થશે?

દબાણમાં વધારો કરવાથી નીચેનામાંથી કયું સંતુલન જમણી બાજુ ખસશે?

સંતુલન પ્રક્રિયામાં
$AgCl_{(s)} + 2NH_3(aq.) \rightleftharpoons [Ag(NH_3)_2]^+ (aq.) + Cl^{-} (aq.)$
$Cl^{-} (aq.)$ ની સાંદ્રતામાં વધારો થવાથી શું થાય છે?

જ્યારે એક બાષ્પને વાતાવરણીય દબાણે $25\,^oC$ તાપમાનથી ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે,ત્યારે શરૂઆતમાં તેનો રંગ ઘેરો થાય છે. જ્યારે તાપમાન $160\,^oC$ થી વધારવામાં આવે છે,ત્યારે રંગ ઝાંખો પડે છે. $600\,^oC$ તાપમાને બાષ્પ લગભગ રંગહીન થઈ જાય છે,પરંતુ જ્યારે આ તાપમાને દબાણ વધારવામાં આવે છે ત્યારે તેનો રંગ ફરીથી ઘેરો થાય છે. આ બાષ્પ કઈ હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo