$(NH_4)_2Cr_2O_7$ ને ગરમ કરતા એક વાયુ મળે છે. આ વાયુ.......... રીતે પણ મળે.

  • A
    $NH_4NO_2$ ને ગરમ કરતા
  • B
    $NH_4NO_3$ ને ગરમ કરતા
  • C
    $NaNO_2$ ની $H_2O_2$ સાથેની પ્રક્રિયાથી
  • D
    $Mg_3N_2$ ની $H_2O$ સાથેની પ્રક્રિયાથી

Explore More

Similar Questions

નાઇટ્રોજન તેની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ નીચેનામાંથી કઈ રેન્જમાં દર્શાવે છે?

નીચેનામાંથી કયો ઓક્સાઇડ રિડક્શનકર્તા તરીકે વર્તશે નહીં?

નાઈટ્રોજન પરિવારમાં,હાઈડ્રાઈડ $MH_3$ માં $H-M-H$ બંધકોણ $N$ થી $Sb$ તરફ જતાં ધીમે ધીમે $90^o$ ની નજીક આવે છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે:

જ્યારે એમોનિયાને ગરમ $CuO$ પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે તેનું ઓક્સિડેશન શેમાં થાય છે?

નીચેનામાંથી કયો ટેટ્રાબેઝિક એસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo