એક મોલ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ $(H_2S_2O_8)$ નું જળવિભાજન કરતા ......... મળે છે.

  • A
    બે મોલ સલ્ફ્યુરિક એસિડ
  • B
    બે મોલ પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ
  • C
    એક મોલ સલ્ફ્યુરિક એસિડ અને એક મોલ પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ
  • D
    એક મોલ સલ્ફ્યુરિક એસિડ,એક મોલ પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ અને એક મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ

Explore More

Similar Questions

હાઇડ્રોજન પેરોક્સાઇડ $(H_2O_2)$ એ:

$H_2O_2$ ના મંદ દ્રાવણનું સંકેન્દ્રણ ........ દ્વારા કરી શકાય છે.

Difficult
View Solution

$H_2O_2$ દ્વારા કયો પદાર્થ રિડક્શન પામી શકતો નથી?

હાઇડ્રોજન પેરોક્સાઇડ $(H_2O_2)$ ના ઉપયોગો જણાવો.

નીચેનામાંથી કોનું સંપૂર્ણ વિઘટન થવાથી $STP$ પર $O_2$ નું સૌથી વધુ કદ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo