નીચેનામાંથી કોણ વિધુતનું મંદવાહક છે?

  • A
    $H_2F_2$
  • B
    $HCl$
  • C
    $HBr$
  • D
    $HI$

Explore More

Similar Questions

સૌ પ્રથમ કયું નિસ્યંદિત (distilled) થાય છે?

અત્યંત શુદ્ધ હાઇડ્રોજન $(99.9 \%)$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

હાઇડ્રાઇડ આયન $H^{-}$ નીચેનામાંથી કોની સાથે આઇસોઇલેક્ટ્રોનિક છે?

જ્યારે સાંદ્ર $H_2SO_4$ ની શર્કરા સાથે પ્રક્રિયા થાય ત્યારે શું થાય છે?

$s-$બ્લોક તત્વોના પીગળેલા આયનીય હાઇડ્રાઇડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo