સાંદ્ર $H_2SO_4$ ની $KI$ સાથેની પ્રક્રિયાથી $HI$ બનતો નથી,કારણ કે........

  • A
    $HI$ એ $H_2SO_4$ કરતા પ્રબળ એસિડ છે.
  • B
    $HI$ એ $H_2SO_4$ કરતા વધુ બાષ્પશીલ છે.
  • C
    $H_2SO_4$ ઓક્સિડેશનકર્તા છે.
  • D
    $H_2SO_4$ સંકીર્ણ બનાવે છે.

Explore More

Similar Questions

ફ્લોરિન મંદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને વાયુરૂપ નીપજ $A$ બનાવે છે. $A$ ના અણુમાં બંધકોણ કેટલો છે?

નીચેનામાંથી કયો ક્રમ તેમની સામે દર્શાવેલ ગુણધર્મોને સુસંગત નથી?

પરબ્રોમિક ઍસિડનું અણુસૂત્ર અને બંધારણ દોરો.

જ્યારે $Au$ એક્વા રિજિયા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજ બને છે?

ખોટો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo