ઉમદા વાયુઓ બીજા તત્વો સાથે પ્રક્રિયા કરતા નથી કારણ કે.......

  • A
    તેઓ મર્યાદિત માત્રામાં મળે છે
  • B
    તેમના પરમાણુઓનું કદ ઘણું મોટું છે
  • C
    તેઓ એકપરમાણ્વીય છે
  • D
    તેઓ સંપૂર્ણ ભરાયેલી અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે

Explore More

Similar Questions

$XeF_6$ નું જળવિભાજન કરવાથી શું મળે છે?

ઝેનોન વિવિધ પ્રકારના સંયોજનો બનાવે છે. તેમાંથી એક સંયોજન $XeO_{n_1}F_{n_2}$ સ્વરૂપે દર્શાવેલ છે. જો આ સંયોજન માટે $n_1$ અને $n_2$ નો ગુણોત્તર $1$ હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

Difficult
View Solution

$XeF_2$ અને $XeF_6$ નું અલગ-અલગ જળવિભાજન કરવામાં આવે તો:

લીસ્ટ-$I$ ને લીસ્ટ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
લીસ્ટ-$I$ લીસ્ટ-$II$
$(A) \ XeF_4$ $(1) \ \text{Distorted octahedral}$
$(B) \ XeF_6$ $(2) \ \text{Tetrahedral}$
$(C) \ XeO_3$ $(3) \ \text{Square planar}$
$(D) \ XeO_4$ $(4) \ \text{Pyramidal}$

$XeOF_4$ માં $Xe$ ના સંકરણનો પ્રકાર અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ(ઓ)ની સંખ્યા અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo