બે એસિડ $A$ અને $B$ ના $pK_a$ મૂલ્યો $4$ અને $5$ છે. આ બે એસિડની પ્રબળતા કેવી રીતે સંબંધિત છે?

  • A
    એસિડ $A$ એ એસિડ $B$ કરતા $10$ ગણો વધુ પ્રબળ છે
  • B
    એસિડ $A$ ની પ્રબળતા : એસિડ $B$ ની પ્રબળતા = $4:5$
  • C
    બે એસિડની પ્રબળતાની સરખામણી કરી શકાતી નથી
  • D
    એસિડ $B$ એ એસિડ $A$ કરતા $10$ ગણો વધુ પ્રબળ છે

Explore More

Similar Questions

બેઝિક દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પાણી એ.....

બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કઈ સ્પીસીઝ બેઇઝ તરીકે વર્તે છે?
$HCl + NH_3 \rightleftharpoons NH_4^+{_{\text{(aq)}}} + Cl^-{_{\text{(aq)}}}$

કયું ક્ષાર તેના જલીય દ્રાવણમાં $H^{+}$ આયન આપી શકે છે?

નીચે ચાર સ્પીસીઝ આપેલી છે:
$i. \, HCO_3^-$
$ii. \, H_3O^{+}$
$iii. \, HSO_4^-$
$iv. \, HSO_3F$
તેમની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo