જો એક લિટર હવાને ગરમ કરેલા કોપર અને મેગ્નેશિયમ પરથી ત્યાં સુધી વારંવાર પસાર કરવામાં આવે કે જેથી તેના કદમાં વધારે ઘટાડો થાય નહિ,તો હવાનું અંતિમ કદ આશરે ......... $mL$ થશે.

  • A
    $800$
  • B
    $200$
  • C
    $10$
  • D
    $0$

Explore More

Similar Questions

ખનિજ બેરાઈટમાં કયા વિવિધ તત્વો હાજર હોય છે?

પોટાશ એલમમાં, $K^+$ અને $SO_4^{2-}$ આયનોનો ગુણોત્તર કેટલો છે?

$100 \ mL$ $2.5$ મોલલ $(2.5 \ m)$ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ તૈયાર કરવા માટે $STP$ એ $NH_3$ વાયુનું કેટલું કદ જરૂરી છે? (દ્રાવણની ઘનતા $1 \ g/mL$ ધારો)

કઈ રાસાયણિક પ્રક્રિયામાં ખોટી નીપજો છે?

નાઈટ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક $7$ છે અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક $8$ છે. નાઈટ્રેટ આયન $(NO_3^-)$ માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo