આલ્કલાઇન અર્થધાતુઓ ($Be$ ના અપવાદ સિવાય) તેમના સંયોજકતા ઇલેક્ટ્રોન સહેલાઇથી મુક્ત કરી શકે છે. તેથી તેઓ કયા પ્રકારે વર્તે છે?

  • A
    નિર્બળ ઓક્સિડેશનકર્તા
  • B
    પ્રબળ ઓક્સિડેશનકર્તા
  • C
    નિર્બળ રિડક્શનકર્તા
  • D
    પ્રબળ રિડક્શનકર્તા

Explore More

Similar Questions

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો :
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ કેલ્શિયમ$(p)$ ક્રિમસન લાલ
$(b)$ બેરિયમ$(q)$ ઈંટ જેવો લાલ રંગ
$(c)$ સ્ટ્રોન્શિયમ$(r)$ સફરજન જેવો લીલો
-$(s)$ પીળો

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓ આલ્કલી ધાતુઓ કરતા વધુ ઘન હોય છે કારણ કે ધાત્વિક બંધન છે:

સિમેન્ટનો સેટિંગ સમય નીચેનામાંથી શું ઉમેરવાથી વધે છે?

કેલ્શિયમ ઓક્સાઈડ અથવા ક્વિક લાઈમ $(CaO)$ ની બનાવટ,ગુણધર્મો અને ઉપયોગો જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo