બીજા સમૂહમાં બેરિલિયમ $(Be)$ ને મેગ્નેશિયમ $(Mg)$ ની ઉપર ગોઠવેલ છે. જ્યારે બેરિલિયમના ભૂકાને $MgCl_2$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે શું થશે?

  • A
    કોઈ પ્રક્રિયા થશે નહીં
  • B
    $Mg$ ધાતુનું અવક્ષેપન થશે
  • C
    $MgO$ નું અવક્ષેપન થશે
  • D
    બેરિલિયમ ધાતુ ઓગળી જશે

Explore More

Similar Questions

તારને ખેંચતા,એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી હોય છે?

આકૃતિમાં દર્શાવેલ દોરીમાં તણાવ $T$ કેટલું હશે?

એક ઉર્ધ્વ સ્પ્રિંગ-દળ તંત્ર $2\,s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. આ તંત્રની કઈ રાશિ $1\,s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે?

$[Co(NH_3)Cl(en)_2]^{2+}$ બે ભૌમિતિક સમઘટકો $cis$ અને $trans$ દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$l$ લંબાઈ,$b$ પહોળાઈ $(b \ll l)$ અને $M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા પ્રમાણિત લંબચોરસ ગજિયા ચુંબકનો વાઈબ્રેશન મેગ્નેટોમીટરમાં આવર્તકાળ $4 \ s$ છે. જો ચુંબકને તેની લંબાઈને લંબ રૂપે કાપીને ચાર સમાન ટુકડા કરવામાં આવે,તો એક ટુકડા માટે આવર્તકાળ (સેકન્ડમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo