સિમેન્ટમાંનો નીચેના પૈકી ક્યો પદાર્થ સૌથી ધીમા વેગથી સેટ થાય છે?

  • A
    ડાય કેલ્શિયમ સિલિકેટ $(C_2S)$
  • B
    ટ્રાય કેલ્શિયમ સિલિકેટ $(C_3S)$
  • C
    ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ $(C_3A)$
  • D
    ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરેટ $(C_4AF)$

Explore More

Similar Questions

$STATEMENT-1$: જર્મેનિયમમાં બેન્ડ ગેપ નાનો હોય છે.
$STATEMENT-2$: દરેક જર્મેનિયમ પરમાણુ ઉર્જા સ્તરનો ઉર્જા ફેલાવો અત્યંત સૂક્ષ્મ (infinitesimally small) હોય છે.

નીચેનામાંથી કયા તત્વની ઘન અવસ્થા સાદી ક્યુબિક લેટાઇસ રચના ધરાવે છે?

$p$- પ્રકારના અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે .... દ્વારા થાય છે.

નીચેનામાંથી કેટલા સંયોજનો ફેરીમેગ્નેટિઝમ (ferrimagnetism) દર્શાવે છે?
$Fe_3O_4; MgFe_2O_4; NiFe_2O_4; MnO; CrO_2$

$p-$પ્રકારના અર્ધવાહક મેળવવા માટે સિલિકોનને નીચેનામાંથી કયા તત્વ સાથે ડોપ કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo