કયો ક્ષાર જુલાબની દવા (purgative) તરીકે વપરાય છે?

  • A
    $NaCl$
  • B
    $MgSO_4 \cdot 7H_2O$
  • C
    $Ca_3Al_2O_6$
  • D
    $MgCl_2 \cdot 6H_2O$

Explore More

Similar Questions

વક્ર $x^2+y^2+xy+x+3y+1=0$ અને રેખા $x+y+2=0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોનું સંયુક્ત સમીકરણ શું છે?

$NO_3^-$ આયનમાં,$N$ પરમાણુ પર બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

હીટરોસીસ (Heterosis) એટલે ........ .

જો $y=3x$ એ $(1,1)$ કેન્દ્ર ધરાવતા વર્તુળનો સ્પર્શક હોય,તો $(0,0)$ માંથી વર્તુળ પર દોરેલો બીજો સ્પર્શક કયો છે?

રુધિરની સરખામણીમાં આપણા લસિકા (lymph) માં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo