સિમેન્ટના ઉત્પાદન દરમિયાન કલીંકરમાં જિપ્સમ ઉમેરવાનું કારણ ......... છે.

  • A
    સિમેન્ટના સેટિંગના દરને ઘટાડવા માટે
  • B
    સિમેન્ટને અભેધ (impervious) બનાવવા માટે
  • C
    કેલ્શિયમ સિલિકેટના કણોને જોડવા માટે
  • D
    કોલોઇડલ જેલ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે

Explore More

Similar Questions

બેરિલિયમ એલ્યુમિનિયમ સાથે વિકર્ણ સંબંધ ધરાવે છે. નીચેનામાંથી કઈ સમાનતા ખોટી છે?

Difficult
View Solution

મોર્ટાર એ શેનું મિશ્રણ છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા નિર્જળ $MgCl_2$ બનાવી શકાય છે?

જ્યારે $CO_2$ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તે દૂધિયું બને છે. વધુ પડતો $CO_2$ વાયુ પસાર કરવાથી દૂધિયાપણું દૂર થાય છે કારણ કે:

પાણીમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo