પાણીમાં આલ્કલાઇન અર્થ ધાતુના સલ્ફેટ સંયોજનોની દ્રાવ્યતાનો સાચો ક્રમ નીચેના પૈકી કયો છે?

  • A
    $BeSO_4 > MgSO_4 > CaSO_4 > SrSO_4 > BaSO_4$
  • B
    $MgSO_4 > BeSO_4 > BaSO_4 > CaSO_4 > SrSO_4$
  • C
    $BeSO_4 > MgSO_4 > CaSO_4 > SrSO_4 > BaSO_4$
  • D
    $MgSO_4 > CaSO_4 > BaSO_4 > BeSO_4 > SrSO_4$

Explore More

Similar Questions

પોપી (અફીણના છોડ) માંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?

રેખા $\frac{x + 1}{2} = \frac{y + 1}{3} = \frac{z + 1}{4}$ એ સમતલ $x + 2y + 3z = 14$ ને કયા બિંદુએ મળે છે?

જો $4\,P(A) = 6\,P(B) = 10\,P(A \cap B) = 1$ હોય,તો $P\left( \frac{B}{A} \right) = $

$Zn$ અને આલ્કોહોલિક $KOH$ ના દ્રાવણ સાથે નાઈટ્રોબેન્ઝીનનું રિડક્શન કરવાથી નીચેનામાંથી કયું સંયોજન બને છે?

સમાંતર જોડાણમાં રહેલા ત્રણ અસમાન અવરોધોનો સમતુલ્ય અવરોધ $1 \, \Omega$ છે. જો તેમાંથી બે અવરોધોનો ગુણોત્તર $1 : 2$ હોય અને કોઈ પણ અવરોધનું મૂલ્ય અપૂર્ણાંક ન હોય,તો ત્રણ અવરોધોમાંથી સૌથી મોટો અવરોધ $ohms$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo