આલ્કલાઇન અર્થ ધાતુઓનો ક્યો ગુણધર્મ તેઓના પરમાણુક્રમાંક સાથે વધે છે?

  • A
    પાણીમાં તેઓના હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા
  • B
    પાણીમાં તેઓના સલ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા
  • C
    આયનીકરણ એન્થાલ્પી
  • D
    વિદ્યુતઋણતા

Explore More

Similar Questions

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$T$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. સમાન તાપમાને $NO_{(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ પ્રક્રિયા માટે $K_C$ નું મૂલ્ય કેટલું થશે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી એક પદાર્થને નિષ્ક્રમણ વેગના અડધા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

નીચેના વિધાનોનું અવલોકન કરો :
$I$. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ક્લોરોફોર્મની બનાવટમાં થાય છે.
$II$. બ્લીચિંગ પાવડર $CoCl_2$ ની હાજરીમાં વિઘટન પામીને $O_2$ મુક્ત કરે છે.
$III$. ફ્લોરિનની બનાવટમાં જલીય $KHF_2$ નો ઉપયોગ થાય છે.
સાચું સંયોજન કયું છે :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo