સુપર ઓકસાઇડની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $KO_2 > RbO_2 > CsO_2$
  • B
    $KO_2 > CsO_2 > RbO_2$
  • C
    $CsO_2 > RbO_2 > KO_2$
  • D
    $RbO_2 > CsO_2 > KO_2$

Explore More

Similar Questions

જો આદર્શ વાયુની આંતરિક ઉર્જામાં થતો ઘટાડો એ તંત્ર દ્વારા કરવામાં આવેલા કાર્ય જેટલો જ હોય,તો તે પ્રક્રિયા છે

વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન માટે કઈ પસંદગી પદ્ધતિનો ઉપયોગ થાય છે?

જો $z-2-3i$ નો કંપવિસ્તાર (amplitude) $\frac{\pi}{4}$ હોય,તો $z=x+iy$ નો બિંદુપથ શું છે?

$100\%$ કાર્યક્ષમ ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી ગૂંચળામાં $100$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $25$ આંટા છે. જો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ $4\, A$ હોય,તો પ્રાયમરી ગૂંચળામાં પ્રવાહ.....$A$ હશે.

$0^{\circ} C$ અને $100^{\circ} C$ તાપમાને પ્રવાહીની ઘનતા અનુક્રમે $1.0127$ અને $1$ છે. એક સ્પેસિફિક ગ્રેવિટી બોટલને $0^{\circ} C$ તાપમાને $300 \ g$ પ્રવાહીથી ઉપર સુધી ભરવામાં આવે છે અને તેને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. તો બહાર નીકળેલા પ્રવાહીનું દળ ગ્રામમાં કેટલું હશે? (કાચનો રેખીય પ્રસરણાંક $= 9 \times 10^{-6} /^{\circ} C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo