નીચેના પૈકી કઇ રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા નથી?

  • A
    અધિશોષક પર બહુઆણ્વીય સ્તર રચાઇ શકે છે
  • B
    અધિશોષણ વિશિષ્ટ છે
  • C
    $\Delta H$ નું મૂલ્ય $400 \ kJ$ ના ક્રમનું હોય છે
  • D
    અધિશોષણ અપ્રતિવર્તી છે

Explore More

Similar Questions

અધિશોષણ દરમિયાન $\Delta H$ ઋણ હોય છે અને આ ઋણ મૂલ્યનું માન

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઘન પર વાયુનું અધિશોષણ શા માટે ઉષ્માક્ષેપક હોય છે?

$CO_{2}$ વાયુ ચારકોલ પર ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીને અનુસરીને અધિશોષિત થાય છે. ચારકોલના આપેલ જથ્થા માટે,જ્યારે $CO_{2}$ નું દબાણ બમણું કરવામાં આવે ત્યારે અધિશોષિત $CO_{2}$ નું દળ $64$ ગણું થાય છે. ફ્રુન્ડલિચ સમતાપી સમીકરણમાં $n$ નું મૂલ્ય $......\,\times 10^{-2}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં $\log(x/m)$ વિરુદ્ધ $\log p$ ના રેખીય આલેખ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ($k$ અને $n$ અચળાંકો છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo