રક્ત વહેતું અટકાવવા ફેરિક ક્લોરાઇડ વપરાય છે. કારણ કે .......

  • A
    રુધિર એ ઋણવીજભારિત સોલ છે,જેનું $Fe^{3+}$ આયનો દ્વારા સ્કંદન થાય છે.
  • B
    $Cl^-$ આયનો રુધિરનું સ્કંદન કરે છે.
  • C
    $FeCl_3$ રુધિરના ઘટકો સાથે પ્રક્રિયા કરે છે.
  • D
    રુધિર $FeCl_3$ નું અવશોષણ કરે છે.

Explore More

Similar Questions

પેપ્ટાઇઝિંગ એજન્ટ એટલે

નીચેનામાંથી કયો સર્ફેક્ટન્ટ સામાન્ય સ્થિતિમાં સૌથી ઓછી મોલર સાંદ્રતાએ જલીય દ્રાવણમાં મિસેલ્સ બનાવશે?

હાર્ડી-શુલ્ઝના નિયમમાં તમે શું સુધારો સૂચવી શકો છો?

ફીણ એ $......$ નું કલિલમય દ્રાવણ છે.

જ્યારે જિલેટીનને ગોલ્ડ સોલ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo