નીચેના પૈકી કયો પદાર્થ યોગશીલ પોલિમર માટે મોનોમર તરીકે વર્તી શકતો નથી?

  • A
    $CH_2=CHCl$
  • B
    $CH_2=CH-CN$
  • C
    $CH_2=CH-C_6H_5$
  • D
    $CH_3COOH$

Explore More

Similar Questions

મોનોમર એટલે શું? પોલીમરાઈઝેશન એટલે શું?

જે પોલિમરને ગરમ કરવાથી નરમ અને ઠંડા પાડવાથી સખત બનાવી શકાય છે તેને શું કહેવાય છે?

શું $-(NH-CHR-CO)_n-$ હોમોપોલિમર છે કે કોપોલિમર?

નીચેના પૈકી કયો સંઘનન પોલિમર છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo