ટેફલોનની બનાવટમાં કયો ઉદ્દીપક વપરાય છે?

  • A
    બેઇઝ
  • B
    ઝિગલર-નાટા
  • C
    પરસલ્ફેટ
  • D
    આલ્કાઇલ મરકેપ્ટન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો મોનોમર પોલિમરાઈઝેશન દ્વારા પોલિમર નિયોપ્રીન આપે છે?

કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન દ્વારા મિથિલીન બ્રિજ સાથે મેળવવામાં આવતું પોલિમર કયું છે?

કેપ્રોલેક્ટમ એ કોનો મોનોમર છે?

પોલિમરાઇઝેશન (polymerisation) શબ્દને વ્યાખ્યાયિત કરો.

હાઈ ડેન્સિટી પોલિઈથિલિનના ઉત્પાદનમાં વપરાતો ઉદ્દીપક કોનું મિશ્રણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo