$CH_3OH$ ને $C_2H_5OH$ થી કઈ રીતે અલગ ઓળખી શકાય?

  • A
    $HCl$ સાથેની પ્રક્રિયા
  • B
    $NH_3$ સાથેની પ્રક્રિયા
  • C
    આયોડોફોર્મ કસોટી
  • D
    પાણીમાં દ્રાવ્યતા

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજન $X$ ની ડાયક્લોરોમિથેનમાં $PCC$ સાથે પ્રક્રિયા કરતા સંયોજન $Y$ મળે છે. સંયોજન $Y$ એ $I_{2}$ અને આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ટ્રાયઆયોડોમિથેનનું પીળું અવક્ષેપ બનાવે છે. સંયોજન $X$ શું છે?

એન્ટીફ્રીઝ તરીકે શું વપરાય છે?

અલગ પડતું બંધારણ પસંદ કરો.

Difficult
View Solution

$(a)$ સેકન્ડરી આલ્કોહોલ $\xrightarrow[\Delta]{H_3PO_4}$
$(b)$ ટર્શરી આલ્કોહોલ $\xrightarrow[\Delta]{H_3PO_4}$
ઉપરની નિર્જલીકરણ પ્રક્રિયા માટે,પ્રક્રિયાનો દર શું હશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણી ધ્યાનમાં લો:
$C_6H_5-CH=CH-CHO$ $\xrightarrow[35^{\circ}C]{LiAlH_4} A$ $\xrightarrow[Excess]{CH_3MgBr} B$
પ્રક્રિયામાં $B$ ને ઓળખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo