ફિનોલ,એસિટિક એસિડ અને $n$-હેકઝેનોલ માંથી કયો પદાર્થ $NaHCO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્ષાર અને $CO_2$ આપશે?

  • A
    એસિટિક એસિડ અને ફિનોલ
  • B
    ફિનોલ
  • C
    એસિટિક એસિડ
  • D
    $n$-હેકઝેનોલ

Explore More

Similar Questions

$(i)$ એસિટિક એસિડ,$(ii)$ બેન્ઝોઇક એસિડ અને $(iii)$ થેલિક એસિડની એમોનિયા સાથેની પ્રતિક્રિયાઓ આપો.

Difficult
View Solution

બેન્ઝેમાઈડની $POCl_3$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

નીચેના જલીય દ્રાવણોમાંથી કોની વિદ્યુત વાહકતા સૌથી વધુ છે?

કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલ અને આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે કારણ કે

ફોર્મિક એસિડ $(HCOOH)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo