ફિનોલનો એસિડિક ગુણધર્મ નીચેના પૈકી શાના કારણે છે?

  • A
    ફિનોક્સાઇડ આયનનું સંસ્પંદન સ્થાયીકરણ
  • B
    ફિનોલમાં ચલરૂપકતા
  • C
    $H$ ની સાપેક્ષે $O$ ની વધુ વિદ્યુતઋણતા
  • D
    ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં નીપજ ઓળખો:
ફિનોલ + $CHCl_3 + NaOH \rightarrow \text{નીપજ}$

ફિનોલની બાષ્પને ગરમ $zinc$ ડસ્ટ પરથી પસાર કરવાથી શું ઉત્પન્ન થશે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: ફિનોલ નિર્બળ એસિડિક છે.
વિધાન $II$: તેથી તેઓ $NaOH$ ના દ્રાવણમાં મુક્તપણે દ્રાવ્ય છે અને આલ્કોહોલ અને પાણી કરતા નિર્બળ એસિડ છે.
સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

લિબરમેન નાઇટ્રોસો પ્રક્રિયામાં,ફિનોલમાં રંગપરિવર્તનનો ક્રમ કયો હોય છે?

ફિનોલની મંદ $HNO_3$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજો બને છે? આ નીપજોને કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે,અને તેમાં અલગ પડતા સંયોજનનું નામ અને તેનું કારણ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo