$CH_2Cl_2$ માં કાર્બનનો ઓક્સિડેશન આંક ......... છે.

  • A
    $0$
  • B
    $+2$
  • C
    $-2$
  • D
    $+3$

Explore More

Similar Questions

$H_{3}AsO_{3}$ માં $As$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$KMnO_4$ તટસ્થ માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે અને તેનું રિડક્શન $MnO_2$ માં થાય છે. તટસ્થ માધ્યમમાં $KMnO_4$ નું તુલ્ય વજન કેટલું છે?

$K_2C_2O_4$ માં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેની સ્પીસીઝમાં અન્ડરલાઇન કરેલા પરમાણુનો ઓક્સિડેશન આંક આપવામાં આવ્યો છે. ખોટો વિકલ્પ ઓળખો.

$BaO_2$ અને $H_2SO_4$ વચ્ચેની પ્રક્રિયાથી મળતી નીપજોમાં સૌથી વધુ વિદ્યુતઋણ તત્વના ઓક્સિડેશન આંક કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo