$2.5 \ mol$ $Cr_2O_7^{2-}$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે?

  • A
    $15$
  • B
    $12$
  • C
    $7.5$
  • D
    $3$

Explore More

Similar Questions

$KMnO_4$ નો ઘેરો જાંબલી રંગ એસિડિક માધ્યમમાં ઓક્ઝેલિક એસિડ સાથેના ટાઇટ્રેશનમાં અદ્રશ્ય થઈ જાય છે. પ્રક્રિયામાં મેંગેનીઝના ઓક્સિડેશન આંકમાં થતો કુલ ફેરફાર કેટલો છે?

એસિડિક દ્રાવણમાં $1$ મોલ $KMnO_4$ સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી સોડિયમ સલ્ફાઇટ $(Na_2SO_3)$ ના મોલની સંખ્યા કેટલી છે?

બેઝિક માધ્યમમાં $1 \ mol$ $I^{-}$ દ્વારા રિડક્શન પામતા $KMnO_{4}$ ના મોલની સંખ્યા કેટલી છે?

$2KClO_3 \to 2KCl + 3O_2$ પ્રક્રિયાના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(1)$ $KClO_3$ નું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે.
$(2)$ $Cl^{+5}$ નુ $Cl^{-}$ માં રૂપાંતર થાય છે.
$(3)$ $KClO_3$ માંના ઓક્સિજનનુ રિડક્શન થાય છે.
$(4)$ આ પ્રક્રિયાને રેડોક્ષ પ્રક્રિયા કહી શકાય નહિ.

Difficult
View Solution

આલ્કલાઇન માધ્યમમાં $ClO_2$,$H_2O_2$ નું $O_2$ માં ઓક્સિડેશન કરે છે અને પોતે $Cl^-$ માં રિડક્શન પામે છે. તો $1$ મોલ $ClO_2$ દ્વારા $H_2O_2$ ના કેટલા મોલનું ઓક્સિડેશન થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo