$KI$ અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ વચ્ચેની પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા ........ થશે.

  • A
    $+4$
  • B
    $+6$
  • C
    $+2$
  • D
    $+3$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$K_2Cr_2O_7 \xrightarrow{\Delta } K_2CrO_4 + Cr_2O_3 + O_2 \uparrow$

સંતુલિત સમીકરણ $H_2SO_4 + x \ HI \to H_2S + y \ I_2 + z \ H_2O$ માં,$x, y, z$ ના મૂલ્યો છે

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$MnO_2 + 2NaCl + 2H_2SO_4 \longrightarrow MnSO_4 + Na_2SO_4 + 2H_2O + Cl_2 \uparrow$

આપેલ પ્રતિક્રિયાના પ્રકારોમાંથી $A, B, C, D$ ને સોંપો:
$A$: અસમાનતા (Disproportionation) પ્રતિક્રિયા.
$B$: સહ-પ્રમાણતા (Comproportionation) પ્રતિક્રિયા.
$C$: આંતર-આણ્વીય રેડોક્સ પ્રતિક્રિયા અથવા વિસ્થાપન પ્રતિક્રિયા.
$D$: ઉષ્મીય સંયોજન રેડોક્સ પ્રતિક્રિયા અથવા ઉષ્મીય વિઘટન રેડોક્સ પ્રતિક્રિયા.
પ્રતિક્રિયા: $MnO_4^- + H^+ + Br^- \longrightarrow Mn^{2+}(aq.) + Br_2 \uparrow$

નીચેની રેડોક્ષ પ્રક્રિયાને સંતુલિત કર્યા પછી ઓકઝેલેટ આયનનો તત્વયોગમિતિય સહગુણક (stoichiometric coefficient) શું થશે?
$MnO_4^- + C_2O_4^{2-} + H^+ \rightarrow Mn^{2+} + CO_2 + H_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo