$Assertion:$ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહમાં સાદા લોલકનો આવર્તકાળ અનંત હોય છે.
$Reason:$ સાદા લોલકનો આવર્તકાળ $\sqrt{g}$ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

  • A
    જો વિધાન (Assertion) અને કારણ (Reason) બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન (Assertion) અને કારણ (Reason) બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન (Assertion) સાચું હોય પણ કારણ (Reason) ખોટું હોય.
  • D
    જો વિધાન (Assertion) અને કારણ (Reason) બંને ખોટા હોય.

Explore More

Similar Questions

સાદું લોલક એટલે શું? સાદા લોલકના આવર્તકાળ માટેનું સૂત્ર તારવો.

Difficult
View Solution

એક સાદા લોલક જેની લંબાઈ $\ell$ છે,તેના ગતિપથના સૌથી નીચેના બિંદુએ તેની ઝડપ $\sqrt{2g\ell}$ છે. તેની ગતિ કેવી હશે?

ટ્રેનની છત પરથી લટકાવેલા લોલકનો આવર્તકાળ $T$ છે,જ્યારે ટ્રેન સ્થિર હોય છે. જ્યારે ટ્રેન $a$ જેટલા સમાન પ્રવેગથી ગતિ કરે છે,ત્યારે દોલનનો આવર્તકાળ:

$1.8 \,m$ લંબાઈનો એક સમાન સળિયો એક છેડેથી લટકાવવામાં આવે છે અને તેને નાના દોલનો કરાવવામાં આવે છે. સળિયા જેટલું જ દળ અને આવર્તકાળ ધરાવતા સાદા લોલકની લંબાઈ શોધો. ($\,m$ માં)

એક સાદું લોલક $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જો લોલકની લંબાઈમાં $21\%$ નો વધારો કરવામાં આવે,તો વધેલી લંબાઈવાળા લોલકના આવર્તકાળમાં થતો ટકાવારી વધારો ..... $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo