દ્વિદળી પર્ણનો $T.S.$ નીચે આપેલ છે. અમુક ભાગોને મૂળાક્ષરો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A -$ અધિસ્તર,$B -$ વાયુતક મૃદુતક,$C -$ લંબોતક મૃદુતક,$D -$ વાયુરંધ્ર,$E -$ રક્ષક કોષો,$F -$ અન્નવાહક,$G -$ અનુદારુ,$H -$ આદિદારુ
  • B
    $A -$ અધિસ્તર,$B -$ લંબોતક મૃદુતક,$C -$ વાયુતક મૃદુતક,$D -$ વાયુરંધ્રાવકાશ,$E -$ વાયુરંધ્ર,$F -$ અન્નવાહક,$G -$ અનુદારુ,$H -$ પુલકંચુક
  • C
    $A -$ અધિસ્તર,$B -$ લંબોતક મૃદુતક,$C -$ વાયુતક મૃદુતક,$D -$ વાયુરંધ્ર,$E -$ રક્ષક કોષો,$F -$ અધિસ્તર,$G -$ જલવાહક,$H -$ અન્નવાહક
  • D
    $A -$ અધિસ્તર,$B -$ લંબોતક મૃદુતક,$C -$ વાયુતક મૃદુતક,$D -$ વાયુરંધ્ર,$E -$ રક્ષક કોષો,$F -$ અન્નવાહક,$G -$ અનુદારુ,$H -$ આદિદારુ

Explore More

Similar Questions

$Winteraceae$,$Tetracentraceae$ અને $Trochodendraceae$ ના સભ્યો:

નીચેનાના ચોક્કસ કાર્યો લખો:
$(a)$ ચાલની નલિકા (Sieve tube)
$(b)$ આંતરપુલિય એધા (Interfascicular cambium)
$(c)$ સ્થૂલકોણક પેશી (Collenchyma)
$(d)$ વાયુતક પેશી (Aerenchyma)

વનસ્પતિ અંતઃસ્થ રચનાના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો:
$(a)$ મૂળમાં, વાહકપુલમાં જલવાહક અને અન્નવાહક અલગ-અલગ ત્રિજ્યા પર એકાંતરિત રીતે ગોઠવાયેલા હોય છે.
$(b)$ સહસ્થ બંધ વાહકપુલમાં કેમ્બિયમ હોતું નથી.
$(c)$ ખુલ્લા વાહકપુલમાં, જલવાહક અને અન્નવાહકની વચ્ચે કેમ્બિયમ હાજર હોય છે.
$(d)$ દ્વિદળી પ્રકાંડના વાહકપુલમાં અંતઃસ્થ આદિદારુ (endarch protoxylem) હોય છે.
$(e)$ એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક પુલ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$. દ્વિદળી પ્રકાંડમાં અધઃસ્તર (Hypodermis) $(i)$. ગેરહાજર
$(b)$. દ્વિદળી પ્રકાંડમાં પરિચક્ર (Pericycle) $(ii)$. મૃદુતકીય (Parenchymatous)
$(c)$. એકદળી પ્રકાંડમાં આધારક પેશી (Ground tissue) $(iii)$. સ્થૂલકોણક પેશીમય (Collenchymatous)
$(d)$. એકદળી પ્રકાંડમાં અન્નવાહક મૃદુતક (Phloem parenchyma) $(iv)$. દ્રઢોતકીય (Sclerenchymatous)

નીચેનામાંથી કયું લક્ષણ મરુનિવાસી વનસ્પતિઓ (xerophytes) નું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo