$\alpha$-કણ શેનો બનેલો હોય છે?

  • A
    માત્ર $2$ પ્રોટોન અને $2$ ન્યુટ્રોન
  • B
    $2$ ઇલેક્ટ્રોન,$2$ પ્રોટોન અને $2$ ન્યુટ્રોન
  • C
    માત્ર $2$ ઇલેક્ટ્રોન અને $4$ પ્રોટોન
  • D
    માત્ર $2$ પ્રોટોન

Explore More

Similar Questions

ન્યુક્લિયર ત્રિજ્યા $R = r_0 A^{1/3}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $r_0$ અચળાંક છે અને $A$ એ પરમાણુ દળ ક્રમાંક છે. તો,$^{238}U$ ની ન્યુક્લિયર દળ ઘનતા કેટલી હશે?

$X(n, \alpha) _3^7Li$ ન્યુક્લિયર પ્રક્રિયામાં $X$ શું છે?

પરમાણુની ત્રિજ્યા $1\,\mathring{A}$ ના ક્રમની છે અને ન્યુક્લિયસની ત્રિજ્યા $1$ ફર્મીના ક્રમની છે. ન્યુક્લિયસના કદની સરખામણીમાં પરમાણુનું કદ કેટલા ગણું મોટું છે?

કઈ ભૌતિક રાશિનું માપન $barn$ માં કરવામાં આવે છે?

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo