$1s^2 2s^2 2p^6 3s^2$ એ કઈ ધાતુની ઇલેક્ટ્રોનિક રચના છે?

  • A
    $Na$
  • B
    $Mg$
  • C
    $Fe$
  • D
    $Al$

Explore More

Similar Questions

બેરિલિયમના ચોથા ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ આંકડાઓ નીચેનામાંથી કયા હશે?

એક પરમાણુમાં,કેટલા કક્ષક(ઓ) પાસે ક્વોન્ટમ આંક $n = 3, l = 2$ અને $m_l = +2$ હશે?

પેટાકોશમાં કક્ષકોની સંખ્યા કયા ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે અને કયા ક્વોન્ટમ આંક પર આધાર રાખતી નથી?

$d-$ કક્ષકોની નીચેનામાંથી કઈ જોડીમાં અક્ષો પર ઇલેક્ટ્રોન ઘનતા હશે?

$Cr$ $(Z=24)$ ના $19^{\text{th}}$ ઇલેક્ટ્રોન માટે નીચેનામાંથી કયો ક્વોન્ટમ આંકનો સેટ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo