$(a)$ ન્યુટ્રોનની કઈ ગતિઊર્જા માટે તેની સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ $1.40 \times 10^{-10} \; m$ હશે?
$(b)$ $300 \; K$ તાપમાને દ્રવ્ય સાથે ઉષ્મીય સંતુલનમાં રહેલા ન્યુટ્રોનની સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2} k T$ હોય,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે: $\lambda = 1.40 \times 10^{-10} \; m$,$m = 1.675 \times 10^{-27} \; kg$,$h = 6.626 \times 10^{-34} \; J \cdot s$.
$(a)$ ગતિઊર્જા $K$ અને દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ વચ્ચેનો સંબંધ $K = \frac{p^2}{2m} = \frac{h^2}{2m\lambda^2}$ છે.
કિંમતો મૂકતા: $K = \frac{(6.626 \times 10^{-34})^2}{2 \times 1.675 \times 10^{-27} \times (1.40 \times 10^{-10})^2} \approx 6.68 \times 10^{-21} \; J$.
$(b)$ સરેરાશ ગતિઊર્જા $K = \frac{3}{2} kT$ છે.
અહીં $T = 300 \; K$ અને $k = 1.381 \times 10^{-23} \; J/K$ લેતા,$K = 1.5 \times 1.381 \times 10^{-23} \times 300 = 6.2145 \times 10^{-21} \; J$.
દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda = \frac{h}{\sqrt{2mK}}$ છે.
$\lambda = \frac{6.626 \times 10^{-34}}{\sqrt{2 \times 1.675 \times 10^{-27} \times 6.2145 \times 10^{-21}}} \approx 1.45 \times 10^{-10} \; m$ અથવા $0.145 \; nm$.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સૌથી ટૂંકી છે, જો તેમ ગતિઊર્જા સમાન હોય?

$m$ દળ અને $v$ પ્રારંભિક વેગ ધરાવતો કણ $A$,સ્થિર રહેલા $\frac{m}{2}$ દળના કણ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ-ઓન અને સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_A$ અને $\lambda_B$ નો ગુણોત્તર શોધો.

એક પ્રોટોન અને એક $\alpha$-કણને સ્થિર સ્થિતિમાંથી સમાન ગતિઊર્જા સુધી પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈઓ $\lambda_{p} : \lambda_{\alpha}$ નો ગુણોત્તર કેટલો થશે?

જો ન્યુટ્રોનનું દળ $1.7 \times 10^{-27} \; kg$ હોય,તો $3 \; eV$ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે? (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \; J \cdot s$)

વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ $(\lambda)$ અને તેના ક્વોન્ટમ (ફોટોન) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda')$ વચ્ચેનો સંબંધ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo