$(1)$ વ્યાખ્યા / સમજૂતી: કોષચક્ર
$(2)$ વ્યાખ્યા / સમજૂતી: આંતરાવસ્થા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ કોષ જે ઘટનાક્રમ દ્વારા તેના જનીનદ્રવ્યનું સ્વયંજનન કરે છે,કોષના અન્ય ઘટકોનું સંશ્લેષણ કરે છે અને અંતે બે બાળકોષોમાં વિભાજિત થાય છે,તેને કોષચક્ર કહેવામાં આવે છે.
$(2)$ આંતરાવસ્થા એ બે ક્રમિક $M$ તબક્કાઓ વચ્ચેનો તબક્કો છે. આ તૈયારીનો સમયગાળો છે જેમાં કોષ વૃદ્ધિ પામે છે,$DNA$ નું સ્વયંજનન કરે છે અને ત્યારબાદના કોષવિભાજન માટે જરૂરી દ્રવ્યોનું સંશ્લેષણ કરે છે.

Explore More

Similar Questions

કોષચક્રના સંશ્લેષણ તબક્કા ($S$ તબક્કો) દરમિયાન શું થાય છે?

કયા તબક્કામાં $2C$ $DNA$ એ $4C$ બને છે?

કોષચક્રના કયા તબક્કામાં $DNA$ નું સ્વયંજનન થાય છે?

શાંત અવસ્થા $(G_0)$ માં રહેલા કોષો

કોષ $G_1$ અવસ્થામાંથી $G_2$ અવસ્થામાં પ્રવેશ કરે ત્યારે કોષકેન્દ્રમાં કેવો ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo