$KF$,$HF$ સાથે જોડાઈને $KHF_2$ બનાવે છે. આ સંયોજનમાં કઈ સ્પીસીઝ રહેલી છે?

  • A
    $K^{+}$,$F^{-}$ અને $H^{+}$
  • B
    $K^{+}$,$F^{-}$ અને $HF$
  • C
    $K^{+}$ અને $[HF_2]^{-}$
  • D
    $[KHF]^{+}$ અને $F^{-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુઓમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે? શા માટે?
$CH_3OH, CH_3COOH, CH_4, Cl, HF, C_6H_6, NH_3, NF_3$

નીચેનામાંથી શેમાં આંતર-આણ્વીય (intramolecular) $H$-બંધ ગેરહાજર છે?

વિધાન : પાણીની બાષ્પીભવનની મોલર એન્થાલ્પી ઇથેનોલ કરતા અલગ છે.
કારણ : પાણી ઇથેનોલ કરતા વધુ ધ્રુવીય છે.

પાણી $(H_2O)$ પ્રવાહી છે જ્યારે હાઇડ્રોજન સલ્ફાઇડ $(H_2S)$ વાયુ છે. તેનું કારણ શું છે?

$o-$નાઈટ્રોફિનોલનું સરળતાથી સ્ટીમ ડિસ્ટિલેશન (વરાળ નિસ્યંદન) કરી શકાય છે જ્યારે $p-$નાઈટ્રોફિનોલનું કરી શકાતું નથી. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo