ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે?

  • A
    કારણ કે તેમની ઘનતા વધારે હોય છે.
  • B
    કારણ કે તેમના ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય છે અને તેઓ ફક્ત તેમના સરેરાશ સ્થાનની આસપાસ દોલન કરી શકે છે.
  • C
    કારણ કે તેમની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળો પ્રબળ હોય છે.
  • D
    કારણ કે તેઓ નિશ્ચિત આકાર ધરાવે છે.

Explore More

Similar Questions

ક્વાર્ટ્ઝ $(SiO_2)$ કેવા પ્રકારનો ઘન છે?

Difficult
View Solution

જે ઘટનામાં પદાર્થ એક કરતા વધુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તેને ...... કહેવાય છે.

$p-$પ્રકારના અર્ધવાહક મેળવવા માટે સિલિકોનને નીચેનામાંથી કયા તત્વ સાથે ડોપ કરવું જોઈએ?

યોગ્ય ઉદાહરણો સાથે નીચેનાની સમજૂતી આપો:
$(v)$ $12-16$ અને $13-15$ સમૂહના સંયોજનો.

નીચેનામાંથી કયું અસ્ફટિકમય (amorphous) ઘનનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo