આલ્કીનના એસિડ ઉદ્દીપકીય જલીયકરણથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ આપી ક્રિયાવિધિ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બનાવટ: આલ્કીન સંયોજનો ઉદ્દીપક ઍસિડ (મંદ $HCl$ અથવા $H_2SO_4$) ની હાજરીમાં પાણી $(HOH)$ સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવે છે.
જો અસમમિત આલ્કીન હોય તો 'માર્કોવનિકોવના નિયમ' પ્રમાણે યોગશીલ નીપજ બને છે,એટલે કે દ્વિબંધ ધરાવતા વધારે વિસ્થાપિત કાર્બન સાથે $-OH$ અને ઓછા વિસ્થાપિત કાર્બન સાથે $-H$ જોડાય છે.
$(b)$ ક્રિયાવિધિ: આલ્કીનના જલીયકરણની પ્રક્રિયા ઈલેક્ટ્રોન-અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે જે ત્રણ તબક્કામાં થાય છે.
તબક્કો-$1$: ઈલેક્ટ્રોનઅનુરાગી $H_3O^+$ (અથવા $H^+$) નો આલ્કીન પર હુમલો થઈ પ્રોટોનેશન દ્વારા વધુ સ્થાયી કાર્બોકેટાયન બને છે. આ $C=C$ નો $\pi$-બંધ તૂટતો હોવાથી ધીમો અને વેગનિર્ણાયક તબક્કો છે.
તબક્કો-$2$: કાર્બોકેટાયન $(M)$ ઉપર કેન્દ્રાનુરાગી પાણી $(H_2\ddot{O}:)$ હુમલો કરીને પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે છે.
તબક્કો-$3$: પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પ્રોટોન દૂર થઈને આલ્કોહોલ મળે છે.

Explore More

Similar Questions

આલ્કાઈલ હેલાઇડની ભેજયુક્ત $Ag_2O$ સાથેની પ્રક્રિયાથી.............. મળે છે.

Difficult
View Solution

$3, 3-$ડાયમિથાઈલ$-2-$બ્યુટેનોલ નીચેનામાંથી કોના દ્વારા બનાવી શકાતું નથી:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એલાઈલબેન્ઝીન $(C_6H_5-CH_2-CH=CH_2)$ નું ઓક્સિમર્ક્યુરેશન-ડીમર્ક્યુરેશન મુખ્ય નીપજ તરીકે શું આપે છે?

આલ્કોહોલમાંથી આલ્કાઈલ ક્લોરાઇડ બનાવવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક ઉપયોગી નથી?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં,$'A'$ શું છે:
$C_2H_5MgBr + CH_2(O)CH_2 \xrightarrow{H_2O} A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo